Pakistan VS Australia : પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 મેચની ODI સિરીઝ રમાઈ હતી. આ શ્રેણીમાં પાકિસ્તાને 2-1થી શાનદાર જીત નોંધાવીને મોટો રેકોર્ડ બનાવ્યો હતો.

પાકિસ્તાને ઓસ્ટ્રેલિયાને વનડે શ્રેણીમાં હરાવીને નવો રેકોર્ડ બનાવ્યો છે. તેની શાનદાર બોલિંગના કારણે પાકિસ્તાને 3 મેચની વનડે શ્રેણી 2-1થી જીતી લીધી હતી. આ રીતે પાકિસ્તાને 22 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાની ધરતી પર શ્રેણી જીતવાનો ચમત્કાર કર્યો. આ સાથે પાકિસ્તાને ઓસ્ટ્રેલિયામાં બીજી વખત કોઈપણ ફોર્મેટમાં શ્રેણી જીતીને મોટી સિદ્ધિ મેળવી છે.

ઓસ્ટ્રેલિયામાં છેલ્લા 10 વર્ષમાં પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ જીતનાર વિદેશી ખેલાડીઓ (ODI)

હરિસ રઉફ (2024)*

એમએસ ધોની (2019)

ડેવિડ મિલર (2018)

જો રૂટ (2018)

રોહિત શર્મા (2016)