મહારાજા સયાજીરાવ યુનિવ સટીમાં ગતરાત્રે ચંદનચોરો sandalwoodના બે ઝાડ કાપી ચોરી ગયા છે. આ ઘટના વાઇસ ચાન્સેલરની ઓફીસની પાછળ જ બની છે. જેના કારણે યુનિવ સટી કેમ્પસની સુરક્ષાના સવાલો પણ ઉભા થયા છે.
sandalwood: યુનિવ. મેઈન ઓફિસ પાછળથી જ બન્ને ઝાડ કપાયા, કેમ્પસની સુરક્ષા વધારવા માટે માંગ
યુનિવર્સિટીમાં શૈક્ષણિક કાર્ય સતત કથળી રહ્યું છે તેની સાથે સાથે વહીવટી તંત્ર પણ ખાડે ગયું હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. આ મામલે એમ.એસ. યુનિવર્સિટીના જ પ્રોફેસરોએ રાજ્યના શિક્ષણ મંત્રી, મુખ્યમંત્રી ઉપરાંત પ્રધાનમંત્રી સુધી ફરિયાદો કરી હોવા છતાં સરકારને યુનિવર્સિટીના શિક્ષણમાં સુધારો લાવવા અને વહિવટી તંત્રમાં બદલાવ લાવવા કોઈ પગલા લીધા નથી. દરમિયાન યુનિવર્સિટી કેમ્પસમાં છે
સુરક્ષાના સવાલો પણ ઘણા સમયથી ઉઠ્યા છે. ગત રાત્રે યુનિવર્સિટી કેમ્પસમાં ત્રાટકેલા ચંદનચોરો ચંદનના બે ઝાડ કાપીને લઈ ગયા છે. બજારમાં ચંદનની | કિંમત લાખો રૂપિયા આંકવામાં આવે છે. એક ઝાડને ઉછરતા ઓછામાં ઓછા સાતથી દસ વરસ લાગે છે અને | યુનિવર્સિટીમાં સુરક્ષાના અભાવે આ ઝાડ ચોરાઈ ગયા છે જેને પગલે યુનિવર્સિટી ની સુરક્ષામાં વધારો કરવાની માંગ ઉઠી