Amreli News: અમરેલી જિલ્લાના બગસરા ખાતે ST બસ સ્ટેન્ડ નજીક એક યુવકની લાશ મળતાં સમગ્ર પંથકમાં અફરાતફરી મોહાલ સર્જાયો હતો. આ સમગ્ર ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસે સ્થળ પર પહોંચી મૃતદેહને કબજે લઈ આગળ કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાથમિક માહિતીનુસાર, મૃતક યુવની ઓળખ ધાીરુ ખીમસુરિયા (વર્ષ 30) તરીકે કરવામાં આવી છે.ઘટનાસ્થળે જરૂરી કાર્યવાહી કર્યા બાદ મૃતદેહને બગસરા સરકારી હૉસ્પિટલ ખાતે ખસેડાવામાં આવ્યો હતો.
પ્રથમિક તપાસ, મોતનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. વધુ તપાસ માટે મૃતદેહને ભાવનગર ફોરેન્સિક પોસ્ટમોર્ટમ (PM) માટે મોકલવામાં આવ્યો છે.પોલીસે આ મામલે અકુદરતી મૃત્યુનો ગુનો નોંધીને યુવકની મોત પાછળ હત્યા અથવા તો અકસ્માત કે અન્ય કોઈ કારણ હોવા મામલે ઊંડાણપૂર્વક તપાસ કરવા શરૂ કર્યુ છે. જો કે, ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ દ મોતનું સાચુ કારણ બહાર આવી શકે છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં દિવસે-દિવસે હત્યા અને આપઘાતના બનાવો વધી રહ્યાં છે. ત્યારે સરકાર અને પોલીસે ગુનોખોરીને ડામવા માટે જરૂરી પગલાં લેવામાં આવે તેવી લોકમાંગ પ્રબળ બની છે.
આ પણ વાંચો
- BIG NEWS: બ્લૂ ડ્રમ હત્યા કેસમાં કોર્ટે મુસ્કાન અને સાહિલને મૃત્યુદંડની સજા ફટકારી
- Ahmedabad: નવરાત્રી તહેવાર દરમિયાન અમદાવાદના રિંગ રોડ અને હાઇવે પર અકસ્માતો, બે દિવસમાં 4 ના મોત
- Modi Cabinet Decisions: હવે જન્મથી જ દિવ્યાંગ વ્યક્તિઓ માટે પેન્શન, રેલ્વે કર્મચારીઓ માટે 78 દિવસનું બોનસ, કેન્દ્રીય મંત્રીમંડળના મોટા નિર્ણયો
- Rajkot: સતત ત્રીજા વર્ષે વધુ ઉત્પાદન છતાં, સિંગતેલના ટીનની કિંમત 3,000 રૂપિયાથી વધુ થઈ
- Jamnagar: લાલપુરમાં એક નિવૃત્ત પીજીવીસીએલ કર્મચારીની તેના જ ઘરમાં ક્રૂરતાપૂર્વક હત્યા




