Rajkot : ધોરાજીના ઉપલેટા રોડ તરફ જવાના રસ્તે ખેતરમાં મહાકાય મગર ચડી આવી હતી. ધોરાજીનાં રસીકભાઈ વાગડીયાની વાડી જુના ઉપલેટા રોડ પર ભાદર નદીના પુલ નજીકના ખેતરમાં આ મહાકાય મગર દેખાઈ હતી આ અંગેની જાણ થતાં જ ધોરાજીનાં ફોરેસ્ટ વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને ભારે મહેનત બાદ મગરનું રેસ્ક્યુ કર્યું હતું.
આ મહાકાય મગર દેખાતા જ સ્થાનિકોમાં ફફડાટ જોવા મળ્યો હતો. દેખાતા જ ફોરેસ્ટ વિભાગની ટીમે ઘણી મહેનત બાદ મગરનું રેસ્ક્યુ કર્યું હતું. આ મગર અંદાજે 8થી 10 ફુટ અને 100 થી વધુ વજન ધરાવતી હતી અને આ મગરનું રેસ્ક્યુ કરીને તેને યોગ્ય સ્થળે મુકવામાં આવી છે.
મહાકાય મગરનું દોરડાથી બાંધીને રેસ્કયું કરાયું હતું. ધોરાજીનાં ખેતરમાં મહાકાય મગર જોતા જ લોકોના રૂંવાટા ઉભા થઈ ગયા હતા અને લોકોએ આ મગરને તેની સુરક્ષિત જગ્યાએ ખસેડવા માટે ફોરેસ્ટ વિભાગની ટીમના આરએફઓ નિહારિકાબેન પંડ્યા, સબનમબેન બ્લોચ, નરેશભાઈ. રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું
આ પણ વાંચો..
- Gujaratના સોમનાથ દરિયા કિનારે મળી આવી એક શંકાસ્પદ વસ્તુ, જેના પર લખેલું હતું “ડેન્જર – ડુ નોટ ટચ”
- Gujaratમાં ચોમાસું સક્રિય, 24 કલાકમાં 62 તાલુકામાં વરસાદ
- Surendranagarમાં ગે ડેટિંગ એપ મારફતે હની ટ્રેપનો પર્દાફાશ, 7 આરોપીઓ ઝડપાયા
- Gujaratમાં પાઠ્યપુસ્તક વિતરણમાં ભારે વિલંબ, કોંગ્રેસે સરકાર પર ઉઠાવ્યા ગંભીર સવાલો
- Gujarat: રેલવે સલામતીને લઈને એક્શનમાં પશ્ચિમ રેલ્વે, જીએમએ લીધી મહત્વપૂર્ણ બેઠક




