દિલ્હીની શાળાઓ અને હોસ્પિટલો બાદ હવે અનેક મ્યુઝિયમોને બોમ્બની ધમકી મળી છે. પોલીસ આ કેસની તપાસમાં લાગી ગઈ છે. ન્યૂઝ એજન્સી ANI અનુસાર, મંગળવારે દિલ્હીના રેલવે મ્યુઝિયમ સહિત 10-15 મ્યુઝિયમોને બોમ્બની ખોટી ધમકી મળી હતી. દિલ્હી પોલીસે કહ્યું કે આ અંગે કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ ચાલી રહી છે.

રાજધાની દિલ્હીના ઘણા મ્યુઝિયમોને બોમ્બની ધમકી મળી હતી. પોલીસ આ કેસની તપાસમાં લાગી ગઈ છે. ન્યૂઝ એજન્સી ANI અનુસાર, મંગળવારે દિલ્હીના રેલવે મ્યુઝિયમ સહિત 10-15 મ્યુઝિયમોને બોમ્બની ખોટી ધમકી મળી હતી. દિલ્હી પોલીસે કહ્યું કે આ અંગે કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ ચાલી રહી છે.

નોંધનીય છે કે આ પહેલા દિલ્હીની 100થી વધુ શાળાઓ અને ઘણી હોસ્પિટલોને પણ બોમ્બની ધમકી સંબંધિત ઈમેલ મળ્યા હતા.