સોડિયમ, ઝિંક, ફોસ્ફરસ, ફોલિક એસિડ, આયર્ન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, વિટામિન એ, વિટામિન બી, વિટામિન સી વગેરે જેવા પોષક તત્વો મેથીમાં પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે.
આદુમાં રહેલા પોષક તત્વો શરીરની ઘણી સમસ્યાઓથી રાહત અપાવે છે. પરંતુ, આદુની ચા વધારે પીવાથી શરીરને અનેક નુકસાન થાય છે.
ધાણાના પાંદડામાં આયર્ન, ફાઈબર, મેગ્નેશિયમ, કેલ્શિયમ, વિટામિન્સ જેવા પોષક તત્વો સારી માત્રામાં મળી આવે છે.