આયુર્વેદ અનુસાર, કપૂરમાં એન્ટી ઓક્સીડેન્ટ, ડીકોન્જેસ્ટન્ટ, લીનાલૂલ, પીનેન બી પીનેન, યટરપીનેન, ડી કપૂર, લેમોનેન, સેબીનીન જેવા ગુણો જોવા મળે છે. આનાથી શરીર માટે ઘણા ફાયદા થાય છે.
ઔષધીય ગુણોથી ભરપૂર, કાળા મરીમાં વિટામિન્સ, એન્ટિ બેક્ટેરિયલ, એન્ટિ ઇન્ફ્લેમેટરી, એન્ટિ માઇક્રોબિયલ અને એન્ટિ ઓક્સિડન્ટના ગુણો છે, જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.