હળદરમાં વિટામિન C, E, K, મિનરલ્સ, એન્ટીઑકિસડન્ટ અને બળતરા વિરોધી ગુણો હોય છે. આ સિવાય તેમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ પણ હાજર છે.
વિટામિન B12 એ શરીર માટે જરૂરી પોષક તત્વ છે. તે લાલ રક્તકણો બનાવવામાં મદદ કરે છે. આ સિવાય તે મગજનો વિકાસ કરે છે અને હાડકાંને મજબૂત બનાવે છે.