જય છઠ્ઠી મૈયા! પ્રધાનમંત્રી મોદીએ છઠ પર્વના ‘સંધ્યા અર્ઘ્ય’ નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે; તેમણે સૌ પર સૂર્યદેવના આશીર્વાદ વરસતા રહે તેવી પ્રાર્થના કરી છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ છઠ પર્વના ‘સંધ્યા અર્ઘ્ય’ નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. તેમણે સૂર્યદેવના આશીર્વાદની સાથે સમાજમાં સુમેળ અને સામાજિક એકતા જળવાઈ રહે તેવી કામના વ્યક્ત કરી છે.