IPL માં આજે દિલ્હીમાં દિલ્હી કેપિટલ્સનો સામનો કોલકાતા નાઈટ રાઇડર્સ સામે થશે. ગઈકાલે જયપુરમાં રાજસ્થાન રોયલ્સે ગુજરાત ટાઇટન્સને આઠ વિકેટથી હરાવ્યું હતું.
IPLમાં ગઈકાલે જયપુરમાં રાજસ્થાન રોયલ્સે ગુજરાત ટાઇટન્સને આઠ વિકેટથી હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા ગુજરાતે રાજસ્થાનને 210 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, જે રાજસ્થાને સોળમી ઓવરમાં 212 રન બનાવીને સરળતાથી પ્રાપ્ત કરી લીધો હતો. રાજસ્થાન માટે, વૈભવ સૂર્યવંશીએ 38 બોલમાં સદી ફટકારી હતી યશસ્વી જયસ્વાલે અણનમ 70 રન બનાવ્યા હતા. આજે દિલ્હી કેપિટલ્સનો સામનો કોલકાતા નાઈટ રાઇડર્સ સામે થશે. આ મેચ દિલ્હીમાં સાંજે સાડા સાત વાગ્યાથી રમાશે.

Also Read
- china: પશ્ચિમ એશિયા સંઘર્ષ: ટ્રમ્પના ‘ભેટ’ દાવા પર ચીને વળતો પ્રહાર કર્યો – અપ્રમાણિત આરોપો સ્વીકારવાનો ઇનકાર કર્યો
- Aap: મિશન પંજાબથી રાજ્યસભા નંબર ગેમ સુધી… રાઘવ ચઢ્ઢા સહિત સાત સાંસદોનું ભાજપમાં જોડાવાનું મહત્વ
- reliance: નફો ૧૩% ઘટ્યો, પણ રોકાણકારોને બોનસ મળવાની તૈયારી
- Iran: ઈરાની કસ્ટડીમાં રાખેલ ભારતીય નાવિક સુરક્ષિત છે, યુદ્ધ વચ્ચે જહાજને સલામત ક્ષેત્રમાં મોકલવામાં આવ્યું
- owaisi: ઓવૈસી કહે છે: બોમ્બે હાઈકોર્ટના ચુકાદા સામે NIA અપીલ કરશે તેવી શક્યતા ઓછી છે; તે પીડિતો સાથે વિશ્વાસઘાત છે




