IPL માં આજે દિલ્હીમાં દિલ્હી કેપિટલ્સનો સામનો કોલકાતા નાઈટ રાઇડર્સ સામે થશે. ગઈકાલે જયપુરમાં રાજસ્થાન રોયલ્સે ગુજરાત ટાઇટન્સને આઠ વિકેટથી હરાવ્યું હતું.
IPLમાં ગઈકાલે જયપુરમાં રાજસ્થાન રોયલ્સે ગુજરાત ટાઇટન્સને આઠ વિકેટથી હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા ગુજરાતે રાજસ્થાનને 210 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, જે રાજસ્થાને સોળમી ઓવરમાં 212 રન બનાવીને સરળતાથી પ્રાપ્ત કરી લીધો હતો. રાજસ્થાન માટે, વૈભવ સૂર્યવંશીએ 38 બોલમાં સદી ફટકારી હતી યશસ્વી જયસ્વાલે અણનમ 70 રન બનાવ્યા હતા. આજે દિલ્હી કેપિટલ્સનો સામનો કોલકાતા નાઈટ રાઇડર્સ સામે થશે. આ મેચ દિલ્હીમાં સાંજે સાડા સાત વાગ્યાથી રમાશે.

Also Read
- ગુજરાતના Suratથી એક દુ:ખદ ઘટના આવી સામે, ચાર વર્ષના પુત્ર સાથે માતાએ લગાવી ફાંસી
- Horoscope: 14 ફેબ્રુઆરીનો દિવસ તમારા માટે કેવો રહેશે? જાણો આજનું રાશિફળ
- સંઘર્ષમાં ઘણા નેતાઓ અને કાર્યકરો ગુમાવ્યા,” ચૂંટણીમાં વિજય પછી BNP જનતાનો આભાર વ્યક્ત કરે છે
- Switzerland માં રહેવું હવે સરળ રહેશે નહીં, જીનીવા કડક વસ્તી કાયદાઓ બનાવવાની તૈયારી કરી રહ્યું છે
- Ambani: અંબાણીને એક ખજાનો મળ્યો છે, તે રશિયાને બદલે આ દેશમાંથી ક્રૂડ ઓઇલ મેળવશે





