સુરેન્દ્રનગર (ગુજરાત). પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ વચ્ચે મહત્વપૂર્ણ મુલાકાત થઈ છે.. પહલગામ આંતકી હુમલા બાદ સતત બેઠકોનો દૌર ચાલુ છે. સૂત્રાના જણાવ્યા અનુસાર NSA અજીત ડોભાલ સહિત સેના પ્રમુખ અને CDS અનિલ ચૌહાણ પણ બેઠકમાં સામેલ થયા છે. ગઈકાલે પણ સંરક્ષણમંત્રી અને CDSની મુલાકાત થઈ હતી.
Also Read:
- Punjabમાં ગરીબ રથ એક્સપ્રેસ ટ્રેનમાં ભીષણ આગ, મુસાફરોનો આબાદ બચાવ
- Horoscope: આજે ધનતેરસ, જાણો કેવો રહેશે તમામ રાશિના જાતકોનો આજનો દિવસ
- Nigeriaમાં બંદૂકધારીઓએ વિનાશ મચાવ્યો, આઠ સૈનિકો માર્યા
- Virat-rohit બંને 2027 વર્લ્ડ કપ રમશે… ટ્રેવિસ હેડે આ વાત કહેતાની સાથે જ અક્ષર પટેલના હાવભાવ બદલાઈ ગયા
- Crypto trading: ઓનલાઈન ‘ક્રિપ્ટો ટ્રેડિંગ’ કૌભાંડમાં ₹1.84 કરોડની છેતરપિંડીનો ભોગ બનેલા વરિષ્ઠ નાગરિક
