Surat શહેરમાં લાંબા સમયથી અચાનક બેભાન થવા અને છાતીમાં દુઃખાવો થયા બાદ મોત થવાના બનાવો સતત વધી રહ્યા છે. તેવા સમયે ડીંડોલીમાં ૨૨ વષીય યુવાન તથા અમરોલીમાં ૩૮ વષીય યુવાન અને પાલમાં ૪૭ વર્ષેના આઘેડની અચાનક તબિયત લથડતાં બેભાન થયા બાદ મોતને ભેટયા હતા.
Surat: ડીંડોલીમા ૨૨ વર્ષીય, અમરોલીમાં ૩૮ વર્ષીય યુવાન અને પાલમાં ૪૭ વર્ષેના આઘેડની તબિયત બગડતા મોત થયું
સિવિલ અને સ્મીમેર હોસ્પિટલથી | મળેલી વિગત મુજબ ડીંડોલીમાં દશામાતાના મંદિર પાસે ચિત્રકુટ પરના સોસાયટીમાં રહેતો ૨૨ વષીય શિવમ જયારે તેરસભાઈ પટેલ બુધવારે બપોરે ઘરમાં કામ અકાએક તબિયત બગાડતા બેભાન થઈ ત્રીજા ગયો હતો. જેથી તેને સારવાર માટે સ્મીમેર પર હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ફરજ ૪૭ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કયી હતો. ગત જયારે તે મુળ ઉતરપ્રદેશમાં જોનપુરનો આજે વતનથી એક માસ પહેલા રોજી રોટી માટે સુરત આવ્યો હતો અને ડાંઇગ મિલમાં મજુરી કામ કરતો હતો. તેના લગ્ન ૧૦ | માસ પહેલા થયા હતા. બીજા બનાવમાં ગયા અમરોલીમાં કોસાડ આવાસમાં રહેતો ૩૮ | મૃત વષીય મુકેશ શંકરભાઇ રાઠોડને ગત રાતે ઘરમાં છાતીમાં દુઃખાવો થયો બાદ ચક્કર પુત્ર આવ્યા હતા. પછી તે બેભાન થઈ જતા કામ
સારવાર માટે ૧૦૮ એમ્બ્યુલન્સમાં સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ફરજ ડોક્ટરે તેને મૃત જાહેર કયી હતો. તેની એક બહેન છે. તેની માતા ઘરે કરે છે. તે છુટક કામ કરતો હતો. બનાવમાં પાલના ગૌરવપથ રોડ પ્રેસ્ટીજ રેવાન્ટા રેસીડન્સીમાં રહેતા વર્ષના મદનલાલ મુક્તિલાલા સૈની રાતે ઘરમાં સુઈ ગયા હતા. જોકે સવારે તે નહી ઉઠયો અને હલનચલન કરતો નહી હોવાથી તેના મિત્ર ચિંતાતુર થઈ ગયો હતો. જેથી તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઇ હતા. જયાં ફરજ પરના ડોકટરે તેને જાહેર કર્યા હતા. તે મુળ રાજસ્થાનમાં ઝુનઝુનનો વતની હતા. તેને સંતાનમાં બે અને એક પુત્રી છે. તે ટાઇલ્સ ફિંટીંગનું કરતા હતા.