Recruitment: ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડ (GSSSB), ગાંધીનગર દ્વારા વિવિધ વર્ગ-3 (ગ્રુપ A અને ગ્રુપ B) જગ્યાઓ પર સીધી ભરતી માટે સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવી છે. 1,237 વર્ગ-3 (ગ્રુપ A અને ગ્રુપ B) જગ્યાઓ માટે સીધી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ઉમેદવારો પાસેથી સત્તાવાર OJAS વેબસાઇટ પર ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે.
ગ્રુપ A પોસ્ટની વિગતો (કુલ જગ્યાઓ: 243)
સબ રજિસ્ટ્રાર, ગ્રેડ-1: 6 જગ્યાઓ;
સબ રજિસ્ટ્રાર, ગ્રેડ-2: 15 જગ્યાઓ;
સહાયક આદિજાતિ વિકાસ અધિકારી: 50 જગ્યાઓ;
સમાજ કલ્યાણ નિરીક્ષક: 89 જગ્યાઓ
; ઓફિસ સુપરિન્ટેન્ડેન્ટ: 7 જગ્યાઓ;
ઓફિસ આસિસ્ટન્ટ: 15 જગ્યાઓ;
હેડ ક્લાર્ક: 10 જગ્યાઓ
; સિનિયર ક્લાર્ક: 51 જગ્યાઓ
ગ્રુપ B પોસ્ટ વિગતો (કુલ પોસ્ટ્સ: 994)
જુનિયર ક્લાર્ક: ૯૯૪ જગ્યાઓ
રસ ધરાવતા ઉમેદવારો વધુ માહિતી માટે અને ઓનલાઈન અરજી કરવા માટે OJAS વેબસાઇટ (https://ojas.gujarat.gov.in) અથવા GSSSB ની સત્તાવાર વેબસાઇટ (https://gsssb.gujarat.gov.in) ની મુલાકાત લઈ શકે છે.




