Kutch : નખત્રાણા તાલુકાના નાગલપર ખાતે ગુરુ ગરવા સમાજના 18મા સમૂહલગ્નનું આયોજન કરાયું હતું.,જ્યાં સમાજના લોકો સાથે કુકમાં આશ્રમના મહંત રામગિરિ મહારાજને પણ બોલાવીને સ્ટેજ પર સ્થાન આપવામાં આવ્યું હતું.
આ દરમિયાન મહાનુભાવોના સન્માન સમયે માંડવીના વકીલ રમણિક ગરવાએ સમસ્ત લોકોની હાજરીમાં મહંત પર હીચકારો હુમલો કરતાં સનસનાટી મચી જવા પામી હતી.
આ મામલે મહંતે હત્યાના પ્રયાસ બદલ માંડવીના વકીલ રમણિક ગરવા તથા તેના સાગરીત વિશાલ રવિલાલ ગરવા, મિરજાપર, ભુજ, દીપક તુલસી ગરવા અંગિયા, નખત્રાણા, પ્રકાશ દેવજી ગરવા ,મથલ, નખત્રાણા, ભદ્રેશ ભવાનભાઈ ગરવા, માધાપર, ભુજ, ધવલ હિરાભાઈ દવે, નખત્રાણા અને ભરત પુંજાભાઈ ગરવા, રહે.નખત્રાણા સામે નખત્રાણા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે ફરીયાદ નોધી તમામ આરોપીઓ વિરુધ્ધ તપાસ હાથ ધરી છે
આ પણ વાંચો..
- Bangladesh: વિમાન દુર્ઘટનામાં 32 લોકોના મોત, ગુસ્સે ભરાયેલા લોકોએ કહ્યું – મૃતકોના પરિવારોને વળતર આપવું જોઈએ
- Saiyaraa: ની વાર્તાનો કેટલો ભાગ ક્યાંથી ચોરાઈ ગયો, મૂળના નામે પ્રેરણાના આ રમતને શું કહેવાય?
- Amarnath: ત્રીજા દિવસે પણ વરસાદ બંધ ન થયો, પૂર અને ભૂસ્ખલનથી મુશ્કેલીઓ વધી, અમરનાથ યાત્રાળુઓ રસ્તામાં ફસાયા
- Texasમાં ભયંકર પૂરની તપાસ શરૂ, ચેતવણીના અભાવે ગંભીર પ્રશ્નો; 4 જુલાઈથી 135 લોકોના મોત
- Britain: બ્રિટન ગેરકાયદેસર સ્થળાંતર સામે કડક પગલાં લે છે, વિદેશ મંત્રી લેમીએ કહ્યું – સમગ્ર વિશ્વમાં માનવ તસ્કરોને શોધીને સજા કરવામાં આવશે