Gujarat: ગાર્નિયર કંપનીની વેન 17 થી 24 ઓગસ્ટ સુધી પોરબંદર, વેરાવળ, જેતપુર અને ગોંડલમાં સવારે 10 થી સાંજે 6 વાગ્યા સુધી ઊભી રહેશે.
Gujarat: વિશ્વની પ્રતિષ્ઠિત કોસ્મેટિક કંપની ગાર્નિયરની વિશિષ્ટ અનુભવ ફ્રીમાં કરાવવા સમાચારના સહયોગથી ચાલી રહી છે. જે અંતર્ગત રાજકોટ, ભાવનગર, જામનગર, સુરત, વડેદરા, અમદાવાદ, મહેસાણા જેવા મહાનગરોમાં કામગીરી ચાલી રહી છે. હવે પ્રથમવાર ગાર્નિયર કંપની તેના ચાર્લિયર વર નેચરલ’નો વિશિષ્ટ અનુભવ કીમાં પોરબંદર, વેરાવળ, જેતપુર અને ગોંડથવાસીઓને કરાવશે.
ગાર્નિયર કલર નેચરલનો વિશિષ્ટ અનુભવ કરાવવા પોરબંદર, વેરાવળ, જેતપુર અને ગોંડલ શહેરના વિવિષ વિજરખ ગાર્નિયર કંપનીની વેન ૧૭થી ૨૪ ઓગસ્ટ સુધી ઊભી રહેતી. જયાં ત્વરિત રજિસ્ટ્રેશન કરાવી કોઈપયા પ્રકારનો ચાર્જ ચૂકવ્યા વિના ફ્રીમાં હેરકલર કરાવી શકે છે. કંપની ગાર્નિયર દ્વારા વાળની સંભાળ અને પોષણ માટે ખાસ નેચરલ કલરને તૈયાર કરાય છે. ગાર્નિયરે બ્લેક, ડાર્ક, બ્રાઉન, લાઈટ બ્રાઉનમાં કુલ મળીને 11 શેડ્સ અને 4 બેઝ અને 7 ફેશન શેડ્સ તૈયાર કર્યા છે. કંપનીના જણાવ્યા અનુસાર, ગાર્નિયરના રંગો એમીનિયા ફ્રી અને ૧૦૦ ટકા વેગન ઉત્પાદનો છે.
ગાર્નિવરની વાન વિવિધ શહેરોમાં આ સ્થળે ઊભી રહેશે
પોરબંદરઃ (17 ઓગસ્ટ) સિટી નેચરલ, નાસંગ ટેકરી (18 ઓગસ્ટ) એમ.જી.રોડ, ખિજડી પ્લોટ ગાર્ડન
વેરાવળઃ (20 ઓગસ્ટ) મુસ્લીયર પ્રોવિઝન (21 ઓગસ્ટ) શક્તિ ડિપાર્ટમેન્ટ એસ.ટી. રોડ
ગોંડલઃ (24 ઓગસ્ટ) ગ્લોબલ મેથા મોલ એસ.ટી. બસ સ્ટેન્ડ પાસે
જેતપુરઃ (22 ઓગસ્ટ) તુલસી સુપર માર્કેટ, દેસાઈ વાડી પાસે (23 ઓગસ્ટ) ઓમ સુપર માર્કેર, અમરનગર રોડ