સુરતના લેખકે સતત ૩૦ કલાક ૩૦ મિનિટથી વધુ સમય સુધી સિગ્નેચર કરીને ગિનીસ બુક : ઓફ World Recordમાં પોતાનું નામ નોંધાવ્યું છે. અગાઉ અમેરિકાની મહિલા લેખતે ૨૪ કલાક ૩૫ મિનિટ ર ટ સુધી સિગ્નેચર કરીને રેકોર્ડ નોંધાવ્યો હતો.
આશિષ ભલાણીએ પોતાની સિગ્નેચર જ ફેરવીને રામ કરી દીધી હતીઃ અગાઉ રેકોર્ડ અમેરિકાની મહિલા લેખકે World Record કર્યો હતો
સુરતીઓ કોઈપણ ચેલેન્જ સ્વીકારવા હંમેશા તૈયાર રહે છે અને સુરતનું નામ દુનિયાના નકશા પર ચમકતું રાખે . અત્યાર સુધી રમત ગમત અને અન્ય રેકોર્ડી બનાવવામાં સુરતીઓએ રેકોર્ડ બનાવ્યા છે ત્યારે હવે બુક સિગ્નેચર મેરે થા નમાં અમેરિકાનું નહી પણ ભારતનું નામ આવશે. કેમ કે, સુરતના જાણીતા લેખક આશિષ | ભલાણીએ ૩૦ કલાક, ૩૦ મીનીટ અને ૩૦ સેકન્ડ સતત એક જ બેઠકે રામ નામની સિગ્નેચર કરીને ગિનીસ બુક | ઓફ વર્લ્ડ રેકોર્ડ કયી છે. આશિષ ભલાણી એ પોતાની સિગ્નેચર જ ફેરવી ને રામ નામની સિગ્નેચર કરી નાખી હતી. ચેરમેન અવકાશ રામાણીએ જણાવ્યું કહતું કે, લેખક અશિા ભાલાની ની હનુમાનજી પ્રત્યેની જે અપાર શ્રદ્ધા છે. તેના કારણે જ હનુમાનજી એ આ અદભુત કાર્ય કરાવ્યું છે. અગાઉ મે- ૨૦૨૪મા અમેકાની મહિલા લેખક ફોઉન વિવરે ૨૪ કલાક ૩૫ મિનિટ ૧૩ સેકન્ડ સતત તેમના પુસ્તક પર સિગ્નેચર કરીને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યું હતું.