Kutch: રાજ્યમાં આજે એકતરફ અને કસ્થળોએ પણ ધુમ્મસ વર્ષા થઈ હતી. જ્યારે રાજકોટ, કેશોદ સહિત સોરઠ વિસ્તાર, પોરબંદર, જામનગર વગેરે સ્થળે તાપમાનનો પારો ૧૨થી ૧૩ સે.વચ્ચે રહેતા તીવ્ર ઠંડીનો અનુભવ જારી રહ્યો.
Kutch: જામનગર, ભાવનગર, દ્વારકા, અમદાવાદ, વડોદરા, સુરેન્દ્રનગર, સુરત, દિવ સહિત સ્થળે ધુમ્મસ છવાયું
સવારના સમયે ઝાકળ વર્ષા થઈ હતી, બે દિવસથી હવામાનમાં પલટો આવ્યો છે અને સૂર્યનો સૂર્યનો તડકો પણ ઝાંખો પડી ગયો છે. તરફ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં તાપમાનમાં નજીવા ઘટાડા સાથે ઠંડીનું જોર જારી રહ્યું હતું.. આજે જામનગરમાં ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ જતા સવારે વાહનચાલકોએ પરેશાની વેઠવી પડી હતી, સૂર્યદેવનાદર્શન મોડા થયા હતા. આ જ રીતે અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર, દ્વારકા, સુરેન્દ્રનગર, દિવ, ડીસા વગેરે સ્થળોએ
કચ્છના ભૂજમાં ૧૧, નલિયા ૮ સે. સાથે ઠંડી યથાવત રહી છે. જયારે અમદાવાદ, ગાંધીનગ, વલ્લભવિદ્યાનગરમાં પારો ૧૭ સે.પાર થયો હતો અને વડોદરા, સુરતમાં ૨૦ સે.તાપમાને ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. ઉપરાંત ભાવનગર, ઓખા, વેરાવળ, મહુવા, દિવ સહિત દરિયાકાઠાના સ્થળે પણ ઠંડીમાં ઘટાડો રહ્યો છે.