Savarkundlaની એડિ. સેસન્સ કોર્ટમાં એક અપીલકર્તાએ આત્મહત્યા કરવાની ધમકી સાથે પોતાના ખિસ્સામાંથી બોટલ કાઢી ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર સાથે દોડધામ મચી ગઇ હતી. “

મારી પાસે પૈસા નથી, મને ન્યાય જોઇએ છે’ કહીને સરકારી વકીલ આપવાની માગણી સાથે અપીલકર્તાએ ભરેલાં પગલાંથી દોડધામ મચી. પ્રાપ્ત માહિતી પ્રમાણે Savarkundlaની આપી શકાય કે નહિ. આ દરમિયાન એડિ. સેસન્સ કોર્ટમાં ક્રીમી. અપીલ કેસને મનસુખભાઈએ કોર્ટ રૂમમાં અંદર લઈને અપીલ કરનાર મનસુખભાઈ આત્મહત્યા કરવાની ધમકી આપી પોતાના નાનુભાઈ વાઘમશીને વકીલ બાબતે કોર્ટ ખિસ્સામાંથી બોટલ કાઢી તેમાં ભરેલ ઝેરી દ્વારા પૂછવામાં આવતા તેણે કહેલ કે મારી પાસે વકીલ રોકવા માટે પૈસા નથી અને મને ન્યાય જોઈએ છે ત્યારે આ વાત સાંભળીને કોર્ટ દ્વારા કોર્ટના આસિસ્ટન્ટ જે.વી. બુધેલ કે જે લીગલ એઇડનું કામ સંભાળે છે તેમને બોલાવી લીગલ એઇડ ઓથોરિટી એક્ટની માગણી કરી અને જેથી ખ્યાલ આવી શકે કે અપીલ કરનાર મૂળ ફરિયાદીને ડીએલએસએમાંથી વકીલ દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

આ બનાવને લઈને ભુપેશભાઈ રસિકલાલ સવાણી કોર્ટના બેન્ચ ક્લાર્ક દ્વારા મનસુખભાઈ વાઘમશી (રહે. ખોડીયાણા) વિરૂધ્ધમાં રાજ્ય સેવકને તેની સત્તાવાર ફરજનો ઉપયોગ કરવા કે ઉપયોગ કરતાં અટકાવવાના ઈરાદે આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની સાવરકુંડલા ટાઉન પોલીસ મથક ખાતે જાણ કરી હતી.