reliance: મુકેશ અંબાણી માટે તહેવારોના સમયમાં મોટી ખુશખબર! શેરબજારમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં જોરદાર ઉછાળો આવતા, એક જ દિવસમાં તેમની સંપત્તિમાં અબજો ડોલરનો વધારો થયો છે

trump: ટ્રમ્પ માટે મધ્યસત્ર ચૂંટણીઓમાં હારવું એ કોઈ અસામાન્ય બાબત નહીં હોય; આવી ૨૦ ઘટનાઓમાંથી ૧૮માં રાષ્ટ્રપતિના પક્ષને હારનો સામનો કરવો પડ્યો છે

trump: અમેરિકાની મધ્યસત્ર ચૂંટણીઓ ખર્ચની બાબતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી કરતાં પણ આગળ નીકળી ગઈ છે: માત્ર ત્રણ સેનેટ બેઠકો પાછળ ૧૨,૦૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે