Sleeper Vandebharat Train Ahmedabad to Mumbai: અમદાવાદ. ટૂંક સમયમાં જ રેલવેના પ્રવાસીઓને દેશની પહેલી વંદે ભારત સ્લીપર ટ્રેનનો લાભ મળવા જઈ રહ્યો છે જેની ટ્રાયલ ગત મહિને અમદાવાદ-મુંબઈ વચ્ચે ૫૪૦ કિમીના અંતરમાં પૂરી કરી દેવાઈ છે. ટ્રેન ખૂબ જ ખાસ હશે. તેને વર્ષના અંત સુધીમાં કાર્યરત કરવાની યોજના છે. એપ્રિલથી લઈને ડિસેમ્બર-૨૦૨૫ની વચ્ચે આ પ્રકારની ૯ વંદેભારત સ્લીપરટ્રેન બનશે આગામી સમયમાં ૧૬ થી વધારીને ૨૪ ડબ્બા ઉમેરાશે.
Also Read:
- Chhota Udaipur: નસવાડીના કુકરડા ગામમાં ખેતરમાં વાંસ કાપતી વખતે વીજ કરંટ લાગતા ખેડૂતનું મોત, ગ્રામજનોએ MGVCL સામે રોષ વ્યક્ત કર્યો
- Gandhinagar: 40 ઇલેક્ટ્રિક બસો શરૂ, ગૃહમંત્રી અમિત શાહે લીલી ઝંડી બતાવી, ભાડા 5 રૂપિયાથી શરૂ
- Dumas Beach: સુરતનો ડુમસ બીચ એક વિશ્વ કક્ષાના પર્યટન સ્થળ તરીકે ઉભરી રહ્યો છે
- Heavy rain: આસામ અને અરુણાચલ પ્રદેશમાં મુશળધાર વરસાદને કારણે રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા, પુલ તૂટી પડ્યા અને સામાન્ય જનજીવન ખોરવાયું
- Ahmedabad: રથયાત્રા પહેલા દરિયાપુરમાં જૂથો વચ્ચે અથડામણ, ગઈકાલે રાત્રે સામાન્ય અથડામણ બાદ મામલો વધુ વકર્યો, પરિસ્થિતિ નિયંત્રણમાં.




