Sleeper Vandebharat Train Ahmedabad to Mumbai: અમદાવાદ. ટૂંક સમયમાં જ રેલવેના પ્રવાસીઓને દેશની પહેલી વંદે ભારત સ્લીપર ટ્રેનનો લાભ મળવા જઈ રહ્યો છે જેની ટ્રાયલ ગત મહિને અમદાવાદ-મુંબઈ વચ્ચે ૫૪૦ કિમીના અંતરમાં પૂરી કરી દેવાઈ છે. ટ્રેન ખૂબ જ ખાસ હશે. તેને વર્ષના અંત સુધીમાં કાર્યરત કરવાની યોજના છે. એપ્રિલથી લઈને ડિસેમ્બર-૨૦૨૫ની વચ્ચે આ પ્રકારની ૯ વંદેભારત સ્લીપરટ્રેન બનશે આગામી સમયમાં ૧૬ થી વધારીને ૨૪ ડબ્બા ઉમેરાશે.

Also Read: