સુરેન્દ્રનગર (ગુજરાત). પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ વચ્ચે મહત્વપૂર્ણ મુલાકાત થઈ છે.. પહલગામ આંતકી હુમલા બાદ સતત બેઠકોનો દૌર ચાલુ છે. સૂત્રાના જણાવ્યા અનુસાર NSA અજીત ડોભાલ સહિત સેના પ્રમુખ અને CDS અનિલ ચૌહાણ પણ બેઠકમાં સામેલ થયા છે. ગઈકાલે પણ સંરક્ષણમંત્રી અને CDSની મુલાકાત થઈ હતી.
Also Read:
- Srilanka: શ્રીલંકામાં ચક્રવાત દિત્વાએ તબાહી મચાવી, ભારતીય સેના સહાય પૂરી પાડવા માટે ‘ઓપરેશન સાગર બંધુ’માં જોડાઈ
- Srilanka: પાકિસ્તાન સુધરશે નહીં, ચક્રવાત દિટવાહથી પરેશાન શ્રીલંકાને મુદત પૂરી થઈ ગયેલી રાહત સામગ્રી મોકલી
- Surendranagar: જિલ્લામાં ૮૪ હજાર હેક્ટર જમીન પર શિયાળુ પાકનું વાવેતર થયું
- Pakistan: ઇમરાન ખાન સ્વસ્થ છે, બહેન ઉઝમા અદિયાલા જેલમાં તેમની મુલાકાત લીધી
- Gujarat: ગુજરાતમાં ગાંજા, ચરસ અને દારૂનું ખુલ્લું બજાર, હવાઈ અને ટ્રેન મુસાફરી પર ‘ટોલ ટેક્સ નહીં’





