SSOCને અમૃતસરમાં મોટી સફળતા મળી છે. આતંકવાદી નેટવર્ક સાથે જોડાયેલા આરોપી મનપ્રીત સિંહ ઉર્ફે તિદ્દીની ધરપકડ કરવામાં આવી છે. તેની પાસેથી 30 બોરની પિસ્તોલ, જીવતો દારૂગોળો અને બે IED મળી આવ્યા છે.