મધ્યસત્રમાં શેરબજાર પર નજર કરીએ તો સેન્સેકસ 250 અંક નીચે 80,560 નજીક તો નિફટી 80 પોઈન્ટ નીચે 24,380 નજીક ટ્રેડ થઈ રહ્યાં છે....
અમદાવાદ (ગુજરાત). મધ્યસત્રમાં શેરબજાર પર નજર કરીએ તો સેન્સેકસ 250 અંક નીચે 80,560 નજીક તો નિફટી 80 પોઈન્ટ નીચે 24,380 નજીક ટ્રેડ થઈ રહ્યાં છે…. બેંક નિફટીમાં 440 અંકોનો ઘટાડો છે. બીએસઈ મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેકસ અનુક્રમે સવા ટકા સુધી તૂટ્યાં છે… ઓટો અને ટેક ઈન્ડેકસ જ માત્ર પોઝીટીવ છે તો રિયલ્ટી, પાવર, PSU, ઓઈલ એન્ડ ગેસ ઈન્ડેકસ 1%થી વધુ ઘટ્યાં છે…. કોમોડિટી માર્કેટમાં તેજી આગળ વધી છે… સોનું 1700 રૂપિયા વધીને 96,400ને પાર અને ચાંદી 2300 રૂપિયા વધીને 96,700 પ્રતિ કિલોએ પહોંચી છે. ક્રૂડ ઓઈલ અને નેચરલ ગેસ પણ 2.5% ઉંચકાયા છે…
Also Read
- પહેલગામ હુમલાના 3 દિવસ પહેલા પીએમ મોદીને ગુપ્તચર રિપોર્ટ મળ્યો હતો, Mallikarjun khargeનો મોટો દાવો
- pahalgamમાં બુલેટપ્રૂફ જેકેટ પહેરી જોવા મળ્યો માણસ, સુરક્ષા દળોએ ધરપકડ કરી
- Mohamed muizzu: ‘ઈન્ડિયા આઉટ’ ના નારા લગાવીને સત્તામાં આવેલા માલદીવના મુઈઝુએ 15 કલાકની પ્રેસ કોન્ફરન્સમાં યુ-ટર્ન લીધો
- Rajkumar raoની ફિલ્મનું નવું ગીત રિલીઝ, ધનશ્રી વર્મા બની આઇટમ ગર્લ
- America on Pahalgam attack: ‘અમે ભારત માટે કંઈ પણ કરવા તૈયાર છીએ,’ પહેલગામ હુમલા પર અમેરિકાએ હવે પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશ આપ્યો
