શપથ ગ્રહણ સમારોહ પહેલા કેન્દ્રીય કેબિનેટનો ભાગ બનશે તેવા નેતાઓની સંભવિત યાદી આવી ગઈ છે. ચાલો જાણીએ કે કયા રાજ્યના કયા નેતાઓ સંભવિત મંત્રીઓની યાદીમાં સામેલ છે.

લોકસભા ચૂંટણીના પરિણામો બાદ આજે સાંજે દેશની રાજધાની નવી દિલ્હીમાં ભારતની નવી સરકારની રચના થવા જઈ રહી છે. નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેશે. આ પહેલા નરેન્દ્ર મોદીએ સંભવિત મંત્રીઓ સાથે પ્રથમ બેઠક કરી હતી. શપથ ગ્રહણ સમારોહ પહેલા કેન્દ્રીય કેબિનેટનો ભાગ બનશે તેવા નેતાઓની સંભવિત યાદી આવી ગઈ છે. ચાલો જાણીએ કે કયા રાજ્યના કયા નેતાઓ સંભવિત મંત્રીઓની યાદીમાં સામેલ છે.

રાજ્ય મુજબના સંભવિત મંત્રીઓ

ઉત્તર પ્રદેશ

1.હરદીપ સિંહ પુરી

2.રાજનાથ સિંહ

3.જયંત ચૌધરી

4.જિતિન પ્રસાદ

5.પંકજ ચૌધરી

6.બીએલ વર્મા

7.અનુપ્રિયા પટેલ

8.કમલેશ પાસવાન

9.એસપી સિંહ બઘેલ

બિહાર

1.ચિરાગ પાસવાન

2.ગિરિરાજ સિંહ

3.જીતન રામ માંઝી

4.રામનાથ ઠાકુર

5.લલન સિંહ

6.નિર્યાનંદ રાય

7.રાજ ભૂષણ

8.સતીશ દુબે

ગુજરાત

1. અમિત શાહ

2. એસ જયશંકર

3.મનસુખ માંડવિયા

4.સીઆર પાટીલ

5.નીમુ બેન બાંભણીયા

6.જેપી નડ્ડા

ઓડિશા

1.અશ્વિની વૈષ્ણવ

2.ધર્મેન્દ્ર પ્રધાન

3.જુલ ઓરમ

કર્ણાટક

1.નિર્મલા સીતારમણ

2.HDK

3.પ્રહલાદ જોષી

4.શોભા કરંડલાજે

5.વી સોમન્ના

મહારાષ્ટ્ર

1. પિયુષ ગોયલ

2.નીતિન ગડકરી

3.પ્રતાપ રાવ જાધવ

4.રક્ષા ખડસે

5.રામદાસ આઠવલે

6.મુરલીધર મોહોલ

ગોવા

1.શ્રીપાદ નાઈક

જમ્મુ અને કાશ્મીર

1.જિતેન્દ્ર સિંહ

મધ્યપ્રદેશ

1.શિવરાજસિંહ ચૌહાણ

2.જ્યોતિરાદિત્ય સિંધિયા

3.સાવિત્રી ઠાકુર

4.વીરેન્દ્ર કુમાર

અરુણાચલ

1.કિરેન રિજિજુ

રાજસ્થાન

1.ગજેન્દ્ર સિંહ શેખાવત

2.અર્જુન રામ મેઘવાલ

3.ભુપેન્દ્ર યાદવ

4.ભગીરથ ચૌધરી

હરિયાણા

1.એમએલ ખટ્ટર

2.રાવ ઈન્દ્રજીત સિંહ

3.કૃષ્ણ પાલ ગુર્જર

કેરળ

1.સુરેશ ગોપી

તેલંગાણા

1.જી કિશન રેડ્ડી

2. બંડી સંજય

તમિલનાડુ

1. એલ મુરુગન

ઝારખંડ

1.AJSU સાંસદ ચંદ્રશેખર ચૌધરી

2.અન્નપૂર્ણા દેવી

આંધ્ર પ્રદેશ

1.ડૉ.ચંદ્રશેખર પેમ્માસાની

2.રામ મોહન નાયડુ કિંજરાપુ

3.શ્રીનિવાસ વર્મા

પશ્ચિમ બંગાળ

1.શાંતનુ ઠાકુર

2.સુકાંત મજમુદાર

પંજાબ

1.રવનીત સિંહ બિટ્ટુ

આસામ

1.સર્બાનંદ સોનોવાલ

2, પવિત્રા માર્ગેરિટા

ઉત્તરાખંડ

1.અજય તમટા

દિલ્હી

1.હર્ષ મલ્હોત્રા

છત્તીસગઢ

1.તોખાન સાહુ