Pakistan ના સંરક્ષણ પ્રધાન આસિફે એક સ્પષ્ટ ધમકી આપી છે, જેમાં કહ્યું છે કે, “જો ફરીથી યુદ્ધ ફાટી નીકળશે, તો ભારત તેના પોતાના જ ફાઇટર જેટના કાટમાળ નીચે દટાઈ જશે.”