Kiran rijiju: તો, તમારે ‘સત્તા પરિવર્તન’ (regime change) જોઈએ છે, ખરું ને? ભારત એ બાંગ્લાદેશ નથી!” – વિપક્ષ દ્વારા ‘સત્તા પરિવર્તન’ની વાત કરવા પર કિરેન રિજિજુએ આકરા પ્રહારો કર્યા.