ઝારા યાસ્મીન ફિલ્મ અભિનેત્રી બનવા માંગે છે  

તે ઘણા મ્યુઝિક વીડિયોમાં જોવા મળી છે  

તે ગુરુ રંધાવા સાથે મ્યુઝિક વીડિયોમાં જોવા મળી છે  

ઝારા યાસ્મિને ઘણા પ્રોજેક્ટ્સમાં પણ કામ કર્યું છે  

ઝારા યાસ્મિને તેના તાજેતરના બોલ્ડ ફોટોશૂટની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે

જેમાં તે રેડ ડ્રેસમાં આઉટફીટમાં જોવા મળી રહી છે  

જેમાં ઝારા યાસ્મિન ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે.