ઝારા યાસ્મીન ફિલ્મ અભિનેત્રી બનવા માંગે છે  

તે ઘણા મ્યુઝિક વીડિયોમાં જોવા મળી છે  

તે ગુરુ રંધાવા સાથે મ્યુઝિક વીડિયોમાં જોવા મળી છે  

ઝારા યાસ્મિને કેટલીક તસવીરો શેર કરી છે  

ઝારા કેમેરાની સામે પોતાના ટોન્ડ ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળે છે  

ઝારા યાસ્મિન ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે  

ઝારા અનેક આવા બોલ્ડ ફોટોશૂટ પણ કરાવી ચૂકી છે