યુટ્યૂબર અને ટિકટૉક સ્ટાર ગર્લ ગરીમાએ ફેન્સને બિકીની લૂકથી ઘાયલ કર્યા છે
આ વખતે ગરીમાનો બૉટ પર સેક્સી અંદાજ વાયરલ થઇ રહ્યો છે
કેમેરા સામે ક્લીવેજ અને નખરાંળી અદાઓ સાથે લૂકને એક્ટ્રેસે કેરી કર્યો છે
ગરીમા ચૌરસિયા એક બિન્દાસ લૂકવાળી હૉટ એન્ડ બૉલ્ડ એક્ટ્રેસ છે
ગરીમા ચૌરસિયા ટિકટૉક અને સોશ્યલ મીડિયા પર ખુબ જ ફેમસ છે
ગરીમા ચૌરસિયા એક્ટ્રેસની સાથે સાથે મૉડલ પણ છે
તસવીરોમાં ગરીમા ચૌરસિયાએ સ્ટાઇલિશ સાથે દેખાઇ રહી છે