નાના બાળકોનું જમવામાં ખાસ ધ્યાન રાખવુ પડે છે  

બાળક છ મહિનાનું થાય ત્યારે ખોરાક ખાવાનું શરૂ કરે છે  

નાનુ બાળક થોડા સમય સુધી માત્ર દૂધ પર રહે છે  

વજન વધારવા કેટલીક ખાસ વસ્તુઓ ખવડાવવી જોઈએ  

કેળા એક ખૂબ જ પૌષ્ટિક ફળ છે

જે બાળકોનું વજન વધારવામાં મદદ કરે છે  

બાળકોને છૂંદેલા ફળો ખવડાવવા ખૂબ જ ફાયદાકારક