યંગ એક્ટ્રેસ પલક તિવારીએ ન્યૂ લૂક કેરી કરીને ફેન્સના દિલ ધડકાવી દીધા છે
આ વખતે પલક તિવારીએ માલદીવ વેકેશનની સુંદર તસવીરો શેર કરી છે
કેમેરા સામે ક્લીવેજ ફ્લૉન્ટ કરીને એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા છે
પલક તિવારી ફરી એકવાર તેના સિઝલિંગ લૂકથી સોશિયલ મીડિયા પર છવાયેલી છે
આ સ્ટાર કિડ્સે સલમાનની ફિલ્મથી બૉલીવુડમાં તાજેતરમાં જ ડેબ્યૂ કર્યુ છે
પોતાના વેકેશન અને ડેઈલી લાઈફ સાથે જોડાયેલી તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે
હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની કેટલીક સુંદર તસવીરો શેર કરી છે