તે ફિલ્મ લાપતા લેડીઝમાં ફૂલ કુમારીના પાત્ર માટે જાણીતી છે.
નવી તસવીરોમાં નીતાંશી પ્રિન્સેસ લુકમાં જોવા મળી રહી છે.
યેલો આઉટફિટમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.
કેમેરા સામે અલગ અલગ આકર્ષક પોઝ આપતી નજરે પડી રહી છે.
નીતાંશી કથક નૃત્યાંગના અને ગાયિકા પણ છે.
ફેન્સને તેની આ તસવીરો ખૂબ જ પસંદ આવી રહી છે.
તસવીરો ખૂબ જ પસંદ આવી રહી છે.