FASTag યુઝર્સ માટે મોટી રાહત! નવી OneTag સુવિધાથી બેન્ક બદલવા છતાં જૂનું FASTag સ્ટીકર યથાવત રહેશે.
બેન્ક બદલ્યા પછી નવું સ્ટીકર લેવાની અને વાહનની વિન્ડસ્ક્રીન પર ફરીથી લગાવવાની જરૂર નહીં રહે.
FASTagનો ટેગ આઈડી અને વાહનનો નોંધણી નંબર પણ એ જ રહેશે.
NHAIની રાજમાર્ગયાત્રા મોબાઇલ એપ દ્વારા FASTagને બીજી બેન્કમાં પોર્ટ કરવાની સુવિધા મળશે.
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ 2026ના ગ્લોબલ ફિનટેક ફેસ્ટમાં OneTag સુવિધા શરૂ કરી