મમરા ખાવાના ફાયદા જાણી થઇ જશો દંગ
શું આપ ડાયટિંગ કરી રહ્યાં છો?
જો હા તો નાસ્તામાં મમરાનું કરો સેવન
મમરામાં ઓછી કેલેરી હોય છે
એક નાના બાઉલ મમરામાં 100 કેલેરી હોય છે
મમરા ફાઇબરથી ભરપૂર હોય છે
મમરાથી પેટ લાંબો સમય ભરેલું રહે છે