દંગલ- Amazon Prime Video પર આ ફિલ્મ જોઈ શકો છો.

ચક દે! ઈન્ડિયા- Amazon Prime Video પર ઉપલબ્ધ છે  

ફરહાન અખ્તર અભિનીત ભાગ મિલ્ખા ભાગ પણ તમે જોઈ શકો છો  

પાન સિંહ તોમર- નેટફ્લિક્સ અને એમેઝોન પ્રાઇમ વિડિયો પર જોઈ શકાય છે  

આમિર ખાનની લગાન પણ તમે 15 ઓગસ્ટે જોઈ શકો છો  

શ્રેયસ અભિનીત ઇકબાલ ફિ્લ્મ Amazon Prime Video પર જોઈ શકો છો

એમ.એસ. ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરી