દહીંનું સેવન યોગ્ય માત્રામાં કરવું જોઈએ
દહીંનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારુ છે
પરંતુ દહીંનું સેવન યોગ્ય સમયે કરવું જોઈએ
ઘણા લોકો રાત્રે દહીંનું સેવન કરે છે
ખોટા સમયે દહીં ખાવાથી ફાયદાની બદલે નુકસાન થઈ શકે
આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે કે દહીંનું સેવન રાત્રે ન કરવું
રાત્રે દહીં ખાવાથી શરદી, ખાંસી, ગળામાં દુખાવો થઈ શકે