દહીં વાળ માટે કુદરતી કંડીશનરનું કામ કરે છે
વાળમાં દહીં લગાવવાથી વાળ નરમ અને સિલ્કી બને છે.
વાળમાં દહીં લગાવવાથી ડેન્ડ્રફની સમસ્યાથી છુટકારો મળે છે.
દહીં લગાવવાથી વાળ ખરતા ઓછા થાય છે.
વાળમાં દહીં લગાવવાથી વાળના મૂળ મજબૂત થાય છે.
દહીં વાળ પર રક્ષણાત્મક સ્તર બનાવે છે.
જેના કારણે વાળને નુકસાન થવાથી પણ બચાવી શકાય છે.