યોગીતા બિહાનીઃ રિતિક રોશનની આ ફ્લોપ ફિલ્મની આ અભિનેત્રી છે ખૂબ જ ગ્લેમરસ
હાલમાં જ એક્ટ્રેસ યોગિતા બિહાનીએ શૉર્ટ ડ્રેસમાં શેર કરી છે હૉટ તસવીરો
નાઇટ શૂટ દરમિયાન યોગિતાએ એકથી એક હટકે પૉઝ આપ્યા છે
ઓપન શૉર્ટ હેર, બ્લેક ગૉગલ્સ અને કર્વી ફિગર પર ફેન્સની નજર ચોંટી છે
યોગિતા બિહાની ઋતિક રોશન સાથે ફિલ્મ 'વિક્રમ વેધા'માં જોવા મળી હતી
ખાસ વાત છે કે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી
બિકીની સ્ટાઈલમાં યોગીતા બિહાનીનો આ લુક જોઈને તમે ચોક્કસથી વાહ વાહ કહેશો