આંતરરાષ્ટ્રીય યોગ દિવસ દર વર્ષે 21 જૂને વિશ્વભરમાં ઉજવવામાં આવે છે. 

નિયમિત યોગ તણાવ ઘટાડી courtisole હોર્મોનનું સ્તર ઘટાડે છે. 

યોગ હૃદયધબકારા સ્થિર કરે છે અને મગજમાં સેરોટોનિન વધારે છે. 

સ્નાયુઓ મજબૂત કરવા અને રક્ત પરિભ્રમણ સુધારવામાં યોગ મદદરૂપ છે. 

યોગ ડાયાબિટીસ અને સ્થૂળતાનું જોખમ પણ ઘટાડી શકે છે. 

યોગ જીવનમાં સંતુલન અને આંતરિક શાંતિ લાવે છે. 

યોગ હંમેશા નિષ્ણાતની દેખરેખમાં જ કરવો વધુ સલામત હોય છે.