યે બાબિલ ખાન કા સ્ટાઇલ હૈ રે
ઉનાળામાં કૂલ લાગવું હોય તો બાબિલ ખાનના આ લૂક પરથી ઇન્સપિરેશન લઈ શકાય. ફ્લોરલ શર્ટ અને ડેનિમનું પર્ફેક્ટ કોમ્બિનેશન છે.
કોરિયન સ્ટાઇલ પેન્ટ તો ઈન ટ્રેન્ડ છે. બર્થ-ડે બૉય બાબિલ ખાન આ કોરિયન સ્ટાઇલમાં બહુ કૂલ લાગે છે.
બ્લેક કાર્ગો અને સ્ટ્રાઇપ ટી-શર્ટમાં બાબલિક ખાનનો આ લૂક પિકનિક વાઇબ્સ આપે છે.
બર્થ-ડે બૉય બાબિલ ખાનના કોરિયન પેન્ટ્સ ફેવરિટ લાગે છે. કોરિયન પેન્ટ વિથ બ્લેઝર સ્ટાઇલિશ એન્ડ કૂલ લાગે છે.
બાબિલ ખાનની કૂલ અને બેફિકર સ્ટાઇલ પર તો લાખો લોકો ફિદા છે.