યામિની મલ્હોત્રા એક ભારતીય અભિનેત્રી, મોડેલ અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે

તે સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે.

યામિની મલ્હોત્રા બીગ બોસ 18થી ચર્ચામાં આવી હતી

જેમાં તેણે  વાઇલ્ડ કાર્ડ સ્પર્ધક તરીકે પણ ભાગ લીધો હતો

યામિની મલ્હોત્રા ગુમ હૈ કિસીકે પ્યાર મેં માં શિવાનીની ભૂમિકા માટે જાણીતી છે .