સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ તેનું નામ બંટી સજદેહ સાથે જોડાયું હતું
રિયા ચક્રવર્તી તેની પ્રોફેશનલ લાઈફ કરતાં તેની લવ લાઈફ માટે વધુ હેડલાઈન્સમાં રહે છે
નિખિલ કામથ સાથે પણ તેના નામને જોડવામાં આવ્યું હતું
રિયા તેના ગ્લેમરસ લુક માટે પણ જાણીતી છે
સઈ માંજરેકરે કેમેરા સામે અલગ અલગ પોઝ આપ્યા હતા.