આજે IPL 2026 નો 59મો મુકાબલો લખનૌ સુપર જાયન્ટ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે ઇકાના સ્ટેડિયમમાં રમાશે
પ્લેઓફની દૃષ્ટિએ CSK માટે આ મેચ ખૂબ જ મહત્વની રહેશે કારણ કે લખનૌ તો પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ચૂક્યું છે
11 મેચ રમી ચૂકેલી ચેન્નાઈએ 6 માં જીત મેળવી છે અને 5 માં હારનો સામનો કરવો પડ્યો છે. આ પ્રદર્શન સાથે ટીમ પાસે 12 પોઈન્ટ્સ છે.
11 મેચ રમી ચૂકેલી ચેન્નાઈએ 6 માં જીત મેળવી છે અને 5 માં હારનો સામનો કરવો પડ્યો છે. આ પ્રદર્શન સાથે ટીમ પાસે 12 પોઈન્ટ્સ છે.
16 પોઈન્ટ્સ પણ ટોપ-4 માં જગ્યા બનાવવા માટે પૂરતા હોતા નથી. આ સાથે ટીમે નેટ રનરેટ પણ સારો રાખવો પડશે.