રવિન્દ્ર જાડેજા ભારતીય ક્રિકેટ ટીમ અને ચેન્નાઈ સુપર કિંગ્સના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા પોતાના પ્રોફેશનલ જીવનની સાથે-સાથે પર્સનલ લાઇફને લઇને પણ ચર્ચામાં રહે છે.
રિવાબા જાડેજા રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજા વ્યવસાયે રાજનેતા છે. તેઓ ગુજરાતની જામનગર વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય છે.
રિવાબા ભારતીય જનતા પાર્ટીના સભ્ય છે અને આ પાર્ટીથી જ ધારાસભ્ય છે.
2016 માં થયા હતા લગ્ન રિવાબા અને રવિન્દ્ર જાડેજા વર્ષ 2016માં લગ્નના બંધનમાં બંધાયા હતા.
મીડિયા રિપોર્ટ અનુસાર, રવિન્દ્ર જાડેજા અને રિવાબાની પ્રથમ મુલાકાત એક પાર્ટીમાં થઈ હતી.
જ્યારે તેઓ એક-બીજાને પ્રથમવાર મળ્યા હતા તો જાડેજાને રિવાબા પ્રથમ નજરે જ પસંદ આવી ગયા હતા.
પ્રથમ મુલાકાત મીડિયા રિપોર્ટ અનુસાર, રવિન્દ્ર જાડેજા અને રિવાબાની પ્રથમ મુલાકાત એક પાર્ટીમાં થઈ હતી