ગર્ભાવસ્થા દરમિયાન કેમ ખાવી જોઈએ ખજૂર ?  

ગર્ભાવસ્થામાં ખજૂર ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓને ખજૂર ખાવાની સલાહ આપવામાં આવે છે. માનવામાં આવે છે કે, તેના સેવનથી ગર્ભવતી મહિલાઓનું સ્વાસ્થ્ય સારૂં રહે છે.  

ખજૂર ખાવાના ફાયદા આજે અમે આપને ગર્ભાવસ્થા દરમિયાન ખજૂર ખાવાથી સ્વાસ્થ્યને થતાં ફાયદાઓ વિશે માહિતી આપીશું.  

થાક દૂર કરે ખજૂરમાં રહેલા કાર્બોહાઈડ્રેટ ગર્ભવતી મહિલાઓને ઈન્સ્ટંટ એનર્જી આપે છે. જેનાથી થાક માંથી રાહત મળે છે. 

શરીરને રાખે મજબૂત ગર્ભાવસ્થા દરમિયાન શરીરને સ્ટ્રૉંગ બનાવી રાખવા માટે પણ ખજૂરનું સેવન કરી કરવું જોઈએ 

ઈમ્યુનિટી કરે સ્ટ્રૉંગ ખજૂરમાં ઘણા એવા જરૂરી એન્ટીઑક્સીડેન્ટ્સ હોય છે, જે ગર્ભવતી મહિલઆઓની રોગ પ્રતિકારક ક્ષમતાને મજબૂત કરે છે. 

વજન સંતુલિત રાખે ઘણા પ્રકારના ફૂડ્સનું સેવન કરવાથી ગર્ભાવસ્થામાં વજન વધી જાય છે. જેને સંતિલિત રાખવા માટે ખજૂર ખુબ ફાયદાકારી છે