કેમ પિતા સૈફ સાથે નથી રહેતી સારા અલી ખાન?

સારા અલી ખાન આજે બોલિવૂડની જાણીતી એક્ટ્રેસ છે

સૈફ અને અમૃતાના તલાક બાદથી જ સારા પોતાની માતા પાસે રહે છે

સારાએ આ વાતનો ખુલાસો કર્યો હતો કે, તેણી પિતા સાથે કેમ નથી રહેતી સારા પિતા સૈફ સાથે સારી બોન્ડિંગ શેર કરે છે

સારા કહે છે કે ભલે જ તેના પિતા તેની સાથે નથી રહેતા... પરંતુ તે અમારી ખૂબ જ સંભાળ રાખે છે

અમને એવું ક્યારેય નથી લાગતું કે, અમે તેમનાથી દૂર છીએ

સારા કહે છે કે, મારી માતાએ બાળપણથી અમને સાચવ્યા છે. માતાએ અમને પૂરો સમય આપ્યો છે

સારાએ કહ્યુ હતું કે, જે ઘરમાં એકસાથે મારા માતા-પિતા ખુશ નથી ત્યાં હું નથી રહી શકતી

મને કોઈ વસ્તુની કોઈ કમી નથી, જ્યારે પિતા મળે છે તો અમે તેમની સાથે ખૂબ ખુશ રહીએ છીએ