શ્રાવણમાં ભક્તિની પ્રવિત્રતા પ્રથમ શરત છે હેર કટ અને શેવિંગને અશુદ્ધિ સાથજોડય છે

આ બંને કામને અશુદ્ધિનું પ્રતીક મનાય છે

શારિરીક પરિવર્તન શિવભક્તિમાં ખલેલ કરે છે

શિવની ભક્તિમાં સંયમ સાદગીનું મહત્વ છે

આ કારણે શ્રાવણમાં નથી કરાતી દાઢી