એલિકા શ્મિટ વિશ્વની સૌથી સુંદર એથ્લેટ કેમ છે ચર્ચામાં?  

જર્મનીની એથ્લેટ એલિકા શ્મિટ એની સુંદરતાને લઇને ભારે ચર્ચામાં છે. એલિકા શ્મિટ સુંદર એથ્લેટ 

એલિકા શ્મિટ જર્મન એથ્લેટ છે. પેરિસ ઓલિમ્પિક 2024 માં તેણી જોડાતાં ચર્ચામાં આવી. એલિકા જર્મન એથ્લેટ 

ખેલાડીઓ સહિત સૌનું ધ્યાન ખેંચનાર એલિકા શ્મિટ સૌને મોહિત કરવામાં કારગત રહી પરંતુ એથ્લેટ તરીકે મેડલ વિજતામાં નિષ્ફળ રહી એલિકા શ્મિટે સુંદર હસીના 

એલિકા શ્મિટ પેરિસ ઓલિમ્પિકમાં 400 મીટર રિલે દોડમાં મેડલ જીતવામાં નિષ્ફળ રહી પરંતુ સોશિયલ મીડિયા રીલમાં ભારે ચર્ચામાં રહી છે 

એલિકા એક સુંદર પરી એલિકા શ્મિટ સુંદરતામાં હોલીવુડ અભિનેત્રીઓને પણ પાણી ભરાવે છે. એલિકા પોતાની સુંદરતાથી સૌને દિવાના બનાવી રહી છે  

લિકા હુક અપ વિવાદ એલિકા શ્મિટ વિશ્વની સૌથી સુંદર એથ્લેટ જેણે દરેક એથ્લેટ સાથે હુક અપ કર્યું... આવી પોસ્ટ વાયરલ થતાં વિવાદ થયો હતો